ઉપલબ્ધ અભ્યાસક્રમો

(કમ્પ્યુટર) (પેપર સી.સી.-૫) એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બી.એડ. સેમેસ્ટર ૩ને અનુરૂપ તૈયાર કરેલ અભ્યાસક્રમ છે. જે કમ્પ્યુટરનો પરિચય અને કમ્પ્યુટરને સંબંધિત મુદ્દાઓ જેવા કે કમ્પ્યુટર અને ઓપરેટિંગ સિસ્ટમનો પરિચય, ઓફિસ ટૂલ્સ અને ઈન્ટરનેટ ટૂલ્સનો પરિચય, ઓનલાઈન શિક્ષણમાં ICTનો ઉપયોગ તેમજ Open Ended Resources અને મીડિયા ટૂલ્સનો પરિચયને સાંકળે છે.

11th Science